Gujarati Good Morning videos by Dada Bhagwan Watch Free

Published On : 14-Jun-2022 09:02am

189 views

દાદા અમારા પરમેશ્વર

પ્રસ્તુત કવિરાજ રચિત પદ ‘દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાણ’ દ્વારા આપણે બધા સાથે મળીને આપણા પ્રાણ સમાન પરમ પૂજ્ય દાદા ભગવાનની ભજના કરીએ કે જેમણે આપણને અનંતકાળની ભટકણ માંથી મુક્ત થઇ શકીએ એવું આ અક્રમ વિજ્ઞાન આપ્યું છે.

The full video song is coming soon on Dada Bhagwan Music Channel and for more updates stay tuned with us at: https://dbf.adalaj.org/Diy4jilz

#music #song #songlyrics #bhakti #BhaktiSongs #devotionalsong #devotional #songstatus #dadabhagwan #trending #trendingstatus #viral #viralvideo #dadabhagwanfoundation

0 Comments